સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે ? સેકરેટીન કેરાટીન ઓમેગા એન્કીરીન સેકરેટીન કેરાટીન ઓમેગા એન્કીરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય તો વચ્ચે ઉભી રહેતી વ્યક્તિને અરીસામાં પુરા પાંચ પાંડવો દેખાય ? 40 50 72 60 40 50 72 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભાધાનથી જન્મ સુધીના માનવબાળનો વિકાસ થતા આશરે કેટલા દિવસ લાગે છે ? 220 320 200 280 220 320 200 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ? રાસાયણિક સંરક્ષણ નિર્જલીકરણ હિમીકરણ વરાળથી બાફવું રાસાયણિક સંરક્ષણ નિર્જલીકરણ હિમીકરણ વરાળથી બાફવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1980માં ભારતીય રોકેટ SLV-3 દ્વારા આકાશમાં ચઢાવાયેલો કુત્રિમ ઉપગ્રહ ___ ભાસ્કર -1 ભાસ્કર -2 રોહિણી આર્યભટ્ટ ભાસ્કર -1 ભાસ્કર -2 રોહિણી આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેશનલ મૂન ડે તરીકે કયો દિવસ ઓળખાય છે ? 21 જૂન 15 જુલાઈ 22 ડિસેમ્બર 20 જુલાઈ 21 જૂન 15 જુલાઈ 22 ડિસેમ્બર 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP