સામાન્ય વિજ્ઞાન (General Science) "લાઈટ ઈયર" નો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે ? સમયની ગણતરી પ્રકાશની તીવ્રતાની ગણતરી પ્રકાશની ગતિની ગણતરી અંતરની ગણતરી સમયની ગણતરી પ્રકાશની તીવ્રતાની ગણતરી પ્રકાશની ગતિની ગણતરી અંતરની ગણતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? વિટામિન - A વિટામિન - B12 વિટામિન - B6 રિબોફ્લેવિન વિટામિન - A વિટામિન - B12 વિટામિન - B6 રિબોફ્લેવિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? ચાંદી પારો સોનું તાંબુ ચાંદી પારો સોનું તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આઈન્સ્ટાઈનનું ઉર્જા-દળ સૂત્ર જણાવો. E = ∆mc² E = ∆cm² E = ∆mc E = cm² E = ∆mc² E = ∆cm² E = ∆mc E = cm² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા કરાવનાર અવયવ કયો છે ? કરોડરજ્જુ અગ્ર મગજ પશ્વ મગજ મધ્ય મગજ કરોડરજ્જુ અગ્ર મગજ પશ્વ મગજ મધ્ય મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? ઈથેન મિથેન બ્યુટેન પ્રોપેન ઈથેન મિથેન બ્યુટેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP