સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરેલ હતી ? આઈઝેક ન્યુટન મેરી ક્યુરી અને પેરી કયુરી બેન્જામિન ફ્રેન્કલિન આલ્બર્ટ આઈન્સ્ટાઈન આઈઝેક ન્યુટન મેરી ક્યુરી અને પેરી કયુરી બેન્જામિન ફ્રેન્કલિન આલ્બર્ટ આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે ? એનાસિન ક્વિનાઈન પેનિસિલિન પેરાસિટામોલ એનાસિન ક્વિનાઈન પેનિસિલિન પેરાસિટામોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ? પ્લેટિનમ ટંગસ્ટન લોખંડ સોનું પ્લેટિનમ ટંગસ્ટન લોખંડ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોનસ્ટિક રસોઈના વાસણો ___ થી આવરણયુક્ત હોય છે ? ટેફલોન ટંગસ્ટન PVC પોલિસ્ટાયરિન ટેફલોન ટંગસ્ટન PVC પોલિસ્ટાયરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સગર્ભાવસ્થા દરમિયાન ___ ની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે. ઝીંક લોહતત્વ વિટામીન-એ આયોડિન ઝીંક લોહતત્વ વિટામીન-એ આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા અંગમાં પથરી ન થાય ? લીવર કિડની પેન્ક્રિયાસ ગોલ બ્લેડર લીવર કિડની પેન્ક્રિયાસ ગોલ બ્લેડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP