સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? C4H10 C3H8 CH4 C2H6 C4H10 C3H8 CH4 C2H6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. ધ્રુવીભવન વક્રીભવન પરાવર્તન વિભાજન ધ્રુવીભવન વક્રીભવન પરાવર્તન વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાન સંબંધિત જાણકારી માટે ISROએ કયો ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો હતો ? CARTOSAT RESOURCET METSAT INSAT CARTOSAT RESOURCET METSAT INSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિના પાન બીડી બનાવવામાં વપરાય છે ? કદમ્બ ખાખરો ટીમરુ ચારોલી કદમ્બ ખાખરો ટીમરુ ચારોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું વિટામીન સનસાઈન વિટામિન તરીકે જાણીતું છે ? વિટામીન - કે વિટામીન - સી વિટામીન - એ વિટામીન - ડી વિટામીન - કે વિટામીન - સી વિટામીન - એ વિટામીન - ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ રોજગાર વિનિમય ક્ચેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1950 1945 1940 1935 1950 1945 1940 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP