સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો સૌથી વિપુલ માત્રામાં હોય છે ? પ્રોટીસ્ટ્સ વાઈરસ પ્રોટોઝુઆ બેક્ટેરિયા પ્રોટીસ્ટ્સ વાઈરસ પ્રોટોઝુઆ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ ભાર એટલે... પરમાણુમાં રહેલા ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા પરમાણુમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા પરમાણુમાં રહેલા ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા પરમાણુમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર સેવા પર દૂરોગામી અસરો કઈ સમિતિની ભલામણથી થઈ ? લેબર ઈન્કવાયરી કમિટી 1938 શિવરાવ કમિટી 1954 બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940 અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935 લેબર ઈન્કવાયરી કમિટી 1938 શિવરાવ કમિટી 1954 બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940 અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેફ્રિજરેટરમાં કુલન્ટરૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન હિલિયમ એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊંધી દિશામાં ફરે છે ? શનિ પ્લુટો બુધ યુરેનસ શનિ પ્લુટો બુધ યુરેનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? લેવૉઝિયર હેન્રી કેવેન્ડીશ બોઈલ હેબર લેવૉઝિયર હેન્રી કેવેન્ડીશ બોઈલ હેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP