ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ? જમીન સુધારણા ભાષાન્ત સમાવિષ્ઠી ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ જમીન સુધારણા ભાષાન્ત સમાવિષ્ઠી ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદ એટલે :1. લોકસભા 2. રાજ્યસભા 3. સર્વોચ્ચ ન્યાયમૂર્તિ 4. રાષ્ટ્રપતિ 1,3,4 1,2,4 બધા જ 1,2,3 1,3,4 1,2,4 બધા જ 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1962 1956 1958 1960 1962 1956 1958 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 થી 18 કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1990 1989 1993 1988 1990 1989 1993 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1725 1687 1681 1761 1725 1687 1681 1761 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP