સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે

ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે.
ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી.
ખીલીનાં વજનમાં વધારો થાય છે.
ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે ?

હાઈડ્રોજનના સંયોજનથી
યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી
આપેલ પૈકી એક પણ નહીં
હિલિયમના સંયોજનથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP