કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય પ્રવાસી શ્રમિકોને સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી પ્રવાસ શ્રમિક ઉદ્યમિતા વિકાસ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે ? એક પણ નહીં જબ્તી પદ્ધતિ મેવાસી પદ્ધતિ મહાલવારી પધ્ધતિ એક પણ નહીં જબ્તી પદ્ધતિ મેવાસી પદ્ધતિ મહાલવારી પધ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. સુખોઈ Su-30 મિરાજ 2000 મિગ-21 HAL તેજસ સુખોઈ Su-30 મિરાજ 2000 મિગ-21 HAL તેજસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, સ્થિરતા અને ઊર્જા સહયોગને મજબૂત કરવા માટે કઈ એજન્સી / સંગઠન સાથે વ્યૂહાત્મક ભાગીદારી સમજૂતી કરી છે ? NSG OECD BIMSTEC IEA NSG OECD BIMSTEC IEA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોથ ઉત્સવ મનાવાયો ? તમિલનાડુ આસામ પુડુચેરી જમ્મુ કાશ્મીર તમિલનાડુ આસામ પુડુચેરી જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કયો નેનોસેટ કોલેજના વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલો છે જે ISRO દ્વારા લૉન્ચ કરવામાં આવશે ? ભાસ્કર રેમસેટ રેડસેટ શ્રીશક્તિસેટ ભાસ્કર રેમસેટ રેડસેટ શ્રીશક્તિસેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP