સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો. ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ? નેમિનાથ મહાવીર સ્વામી ઋષભદેવ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર સ્વામી ઋષભદેવ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ? મગફળી-તુવેર બાજરી-ઘઉં મકાઈ-ઘઉં ડાંગર-ઘઉં મગફળી-તુવેર બાજરી-ઘઉં મકાઈ-ઘઉં ડાંગર-ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ધ નેશનલ પોલિસી ઓન એજયુકેશન (NPE)ની રચના કઈ સાલમાં થઈ હતી. 1987 1990 1988 1986 1987 1990 1988 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "ઑપરેશન ફ્લડ" કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ? તેલિબીયા ઉત્પાદન કપાસ ઉત્પાદન દૂધ ઉત્પાદન કઠોળ ઉત્પાદન તેલિબીયા ઉત્પાદન કપાસ ઉત્પાદન દૂધ ઉત્પાદન કઠોળ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઇ હશે ? 15 18 16 20 15 18 16 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP