કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કઈ ભાષાના વિખ્યાત કવિ વિષ્ણુનારાયણ નમ્બુતિરિનું તાજેતરમાં નિધન થયું ? કોંકણી તેલુગુ મલયાલમ તમિલ કોંકણી તેલુગુ મલયાલમ તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પૂર્વ ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને ___ દિવસ તરીકે મનાવાય છે ? સમર્પણ દિવસ જનસંઘ દિવસ દીનદયાળ દિવસ રાષ્ટ્રવાદ દિવસ સમર્પણ દિવસ જનસંઘ દિવસ દીનદયાળ દિવસ રાષ્ટ્રવાદ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)માં ફરીથી જોડાવાની જાહેરાત કરી ? પાકિસ્તાન બ્રિટન રશિયા અમેરિકા પાકિસ્તાન બ્રિટન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં IMF દ્વારા જારી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 માં ભારતની GDPમાં ___ ટકાનો વધારો થઈ શકે છે ? 11.5 12.5 9.5 10.5 11.5 12.5 9.5 10.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા બજેટ 2021-22માં મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્ષ્ટાઈલ પાર્ક (MITRA) યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં ___ ટેક્સટાઈલ પાર્ક સ્થપાશે. 10 7 12 5 10 7 12 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'બ્લેક સોલ્ટ રાઈસ' અથવા 'બુદ્ધ ચોખા' કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP