સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટિબાયોટિક પેન્સિલની શોધ કોણે કરી ? એસ. વાકસ્માન લુઈ પાશ્વર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ રોબર્ટ કોચ એસ. વાકસ્માન લુઈ પાશ્વર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ રોબર્ટ કોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઢાળવાળા ખેતરમાં પાણી જમીનમાં ઉતારવા કઈ રીતે ચાસ પાડશો ? ઢાળની દિશામાં ઢાળથી 180° ના ખૂણે ઢાળની વિરુદ્ધ દિશામાં ઢાળને લંબ ઢાળની દિશામાં ઢાળથી 180° ના ખૂણે ઢાળની વિરુદ્ધ દિશામાં ઢાળને લંબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સગર્ભાવસ્થા દરમિયાન ___ ની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે. ઝીંક લોહતત્વ આયોડિન વિટામીન-એ ઝીંક લોહતત્વ આયોડિન વિટામીન-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? લિથિયમ કલોરિન હાઈડ્રોજન ઓક્સિજન લિથિયમ કલોરિન હાઈડ્રોજન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે ? કાન હ્રદય ફેફસા આંખ કાન હ્રદય ફેફસા આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઘનમીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય ? 1000000 100000 1000000000 1000 1000000 100000 1000000000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP