સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે ? ફેફસાનો આંતરડાનો યકૃતનો હૃદયનો ફેફસાનો આંતરડાનો યકૃતનો હૃદયનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાયોગેસ (Bio Gas)નું મુખ્ય ઘટક કયું છે ? એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ બ્યુટેન મિથેન હાઈડ્રોજન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ બ્યુટેન મિથેન હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડ, તાંબુ, જસત ખનિજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ? અગ્નિકૃત ખડકો રૂપાંતરિત ખડકો આપેલ તમામ પ્રસ્તર ખડકો અગ્નિકૃત ખડકો રૂપાંતરિત ખડકો આપેલ તમામ પ્રસ્તર ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? હાઈડ્રોજન કલોરિન લિથિયમ ઓક્સિજન હાઈડ્રોજન કલોરિન લિથિયમ ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે ? ગુરુ શનિ બુધ શુક્ર ગુરુ શનિ બુધ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આ વિટામિન લોહીના ગઠ્ઠા બાઝવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલા આ વિટામીન દર્દીને આપવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી ન વહી જાય. E B K A E B K A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP