સામાન્ય વિજ્ઞાન (General Science)
પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન કયું છે ?

સ્ટિરિયોસ્કોપ
પેરિસ્કોપ
હાઈડ્રો સ્કોપ
ગાયરોસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
"Coradia - ilint" કયા દેશ દ્વારા બનાવાયેલ પ્રથમ શૂન્ય ઉત્સર્જન ધરાવતી અને હાઇડ્રોજન ઈંધણ સંચાલિત ટ્રેઈન છે ?

જર્મની
યુ.એસ.એ.
ફ્રાંસ
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ___ માંથી મળે છે.

કાર્બોદિત પદાર્થો અને ચરબી
કેલ્શિયમ અને ફોસ્ફરસ
પ્રોટીન અને કેલ્શિયમ
ચરબી અને પણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP