સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? સ્વીડન નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા સ્વીડન નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના કયા અવયવોનું જોડકું પાચનક્રિયામાં મદદરૂપ છે ? મૂત્રપિંડ અને ચામડી ફેફસા અને ઉદરપટલ સ્વાદુપિંડ અને યકૃત હૃદય અને રક્તવાહિનીઓ મૂત્રપિંડ અને ચામડી ફેફસા અને ઉદરપટલ સ્વાદુપિંડ અને યકૃત હૃદય અને રક્તવાહિનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે ? સોફટવેર નેટવર્ક આપેલ પૈકી કોઈ પણ નહીં હાર્ડવેર સોફટવેર નેટવર્ક આપેલ પૈકી કોઈ પણ નહીં હાર્ડવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતે પોતાના અણુધડાકાઓ કયા કર્યા હતા ? નેવાડા ટ્રોમ્બે કાહુટા પોખરણ નેવાડા ટ્રોમ્બે કાહુટા પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? ગ્રેફાઈટ સિલિકોન કોલસો ફોસ્ફરસ ગ્રેફાઈટ સિલિકોન કોલસો ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સર્પગંધામાંથી શું મળી આવે છે ? ક્વિનાઈન મોર્ફીન રીસ્પીન નિકોટીન ક્વિનાઈન મોર્ફીન રીસ્પીન નિકોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP