સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે ? 3.8 4.5 4.9 4.1 3.8 4.5 4.9 4.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઊણપથી થાય છે ? ટેસ્ટોસ્ટેરોન થાયરોક્સિન ઈન્સ્યુલિન પેરાથોર્મોન ટેસ્ટોસ્ટેરોન થાયરોક્સિન ઈન્સ્યુલિન પેરાથોર્મોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ / સેકન્ડ ? 3 લાખ 18600 3 × 10⁶ 186000 3 લાખ 18600 3 × 10⁶ 186000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે ? પોટેશિયમ ક્લોરાઇડ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ નાઇટ્રેટ પોટેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ ક્લોરાઇડ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ નાઇટ્રેટ પોટેશિયમ નાઇટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) DRDOની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? 1956 1958 1962 1954 1956 1958 1962 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધુ સખત ખનિજ કઈ છે ? જિપ્સમ ટાલ્ક હીરો સલ્ફર જિપ્સમ ટાલ્ક હીરો સલ્ફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP