સામાન્ય વિજ્ઞાન (General Science) "સાપેક્ષતાવાદનો સિદ્ધાંત" આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. ન્યૂટન કેપ્લર હબલ આઈન્સ્ટાઈન ન્યૂટન કેપ્લર હબલ આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ? ડૉ. મેઘનાથ સહા ડૉ. જયંત નાર્સીકર ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. મેઘનાથ સહા ડૉ. જયંત નાર્સીકર ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય ડૉ. હરગોવિંદ ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે ? 48 44 52 46 48 44 52 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિનેગારનું રાસાયણિક નામ શું છે ? ડાઈલ્યુટ એસિટીક એસિડ સોડિયમ નાઈટ્રેટ આપેલ તમામ ક્લોરાઈડ ઓફ લાઈમ ડાઈલ્યુટ એસિટીક એસિડ સોડિયમ નાઈટ્રેટ આપેલ તમામ ક્લોરાઈડ ઓફ લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ? લીંબુ, ધોવાનો સોડા, સાબુ લીંબુના ફૂલ, આમલી, છાશ મીઠું, ચૂનો, ટામેટું ખાંડ, દહીં, આમલી લીંબુ, ધોવાનો સોડા, સાબુ લીંબુના ફૂલ, આમલી, છાશ મીઠું, ચૂનો, ટામેટું ખાંડ, દહીં, આમલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એનીમીયા (પાંડુરોગ) કયા તત્વના અભાવે થાય છે ? આયોડીન કેલ્શિયમ ખાંડ લોહ આયોડીન કેલ્શિયમ ખાંડ લોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP