સામાન્ય વિજ્ઞાન (General Science) બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? શૂન્ય આઠ બે ત્રણ શૂન્ય આઠ બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે ? પર્ણ પ્રકાંડ મૂળ પુષ્પ પર્ણ પ્રકાંડ મૂળ પુષ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ વધુ ચંદ્રો ધરાવે છે ? યુરેનસ શનિ પ્લુટો ગુરુ યુરેનસ શનિ પ્લુટો ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે. એનીમિયા અને સ્કર્વી ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા ગેઈટર અને રિકેટ્સ સ્કર્વી અને રિકેટ્સ એનીમિયા અને સ્કર્વી ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા ગેઈટર અને રિકેટ્સ સ્કર્વી અને રિકેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ___ ને પદ્ધતિસર અટકાવવાની રીત. બગાડ ફેરફાર દેખાવમાં ફેરફાર આપેલ પૈકી કોઈ નહી બગાડ ફેરફાર દેખાવમાં ફેરફાર આપેલ પૈકી કોઈ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શ્રમ અને રોજગાર અંગેની બાબતનો સમાવેશ બંધારણની કઈ યાદીમાં થયેલો છે ? સંઘ યાદી સંયુક્ત યાદી રાજ્યયાદી એક પણ નહીં સંઘ યાદી સંયુક્ત યાદી રાજ્યયાદી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP