સામાન્ય વિજ્ઞાન (General Science) લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુક્સાનકારક પદાર્થ છૂટો પડે છે ? ઓક્સિજન હાઇડ્રોકાર્બન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન હાઇડ્રોકાર્બન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ? 76 વર્ષ 67 વર્ષ 86 વર્ષ 1 પ્રકાશવર્ષ 76 વર્ષ 67 વર્ષ 86 વર્ષ 1 પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો ? મિથાઈલ આઈસોસાયનેટ ક્લોરોહેક્ઝા મિથેન કલોરીન એમોનિયા મિથાઈલ આઈસોસાયનેટ ક્લોરોહેક્ઝા મિથેન કલોરીન એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીનું કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી ? વિટામીન સી કેલ્શિયમ વિટામીન એ પ્રોટીન વિટામીન સી કેલ્શિયમ વિટામીન એ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનોવિશ્લેષણ નામની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ? ફ્રોઈડ વોટસન એડલર થુંગ ફ્રોઈડ વોટસન એડલર થુંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ? ત્રણ છ એક બે ત્રણ છ એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP