સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ? લીંબુમાં વિનેગરમાં નારંગીમાં આમલીમાં લીંબુમાં વિનેગરમાં નારંગીમાં આમલીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફેધમ નીચે પૈકી કયા પરિણામને માપવાનો એકમ છે ? દ્રવ્યમાન દબાણ ઊંડાઈ ઊંચાઈ દ્રવ્યમાન દબાણ ઊંડાઈ ઊંચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફની ઘનતા કેટલા ગ્રામ / ઘનસેમી છે ? 7.8 1.03 0.72 0.9167 7.8 1.03 0.72 0.9167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ? એસિટીક એસિડ ઓકઝેલિક એસિડ સાઈટ્રિક એસિડ નાઈટ્રિક એસિડ એસિટીક એસિડ ઓકઝેલિક એસિડ સાઈટ્રિક એસિડ નાઈટ્રિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનું ઉદગમસ્થાન શેમાંથી છે ? બ્લેક હોલ ચંદ્ર ઉલ્કા સૂર્ય બ્લેક હોલ ચંદ્ર ઉલ્કા સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 220V, 60Hz 220V, 50Hz 110V, 60Hz 110V, 50Hz 220V, 60Hz 220V, 50Hz 110V, 60Hz 110V, 50Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP