સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ? CnH2n-2 CnHn CnH2n CnH2n+2 CnH2n-2 CnHn CnH2n CnH2n+2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ અવકાશયાત્રી મહિલાનું નામ શું છે ? કિરણ બેદી જેમિસન કલ્પના ચાવલા સોહિણી ચાવલા કિરણ બેદી જેમિસન કલ્પના ચાવલા સોહિણી ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક. દૂરબીન અને વરાહમિહિર માઈક્રોસ્કોપ અને મેડમ ક્યુરી ટેલિસ્કોપ અને ગેલેલિયો કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ દૂરબીન અને વરાહમિહિર માઈક્રોસ્કોપ અને મેડમ ક્યુરી ટેલિસ્કોપ અને ગેલેલિયો કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત ડાયનેમિક્સ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? દહેરાદૂન હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ દહેરાદૂન હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વાક્યો પૈકી કયું વાક્ય / વાક્યો સાચા છે. એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અજારક શ્વસનતંત્ર માટે શું સાચું છે ? તે ફક્ત કોષરસમાં થાય છે. ઘણા એવા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. અંતિમ ઉત્પાદક CO2 છે. ઓક્સિજનની હાજરીમાં થાય છે. તે ફક્ત કોષરસમાં થાય છે. ઘણા એવા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. અંતિમ ઉત્પાદક CO2 છે. ઓક્સિજનની હાજરીમાં થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP