ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ચાબખા પ્રભાતિયાં કાફી ઝૂલણા ચાબખા પ્રભાતિયાં કાફી ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ ગવરીબાઈ મીરાંબાઈ ગંગાસતી દિવાળીબાઈ ગવરીબાઈ મીરાંબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ હરીન્દ્ર દવે તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સિદ્ધપુર પ્રભાસ પાટણ પાટણ સોનગઢ સિદ્ધપુર પ્રભાસ પાટણ પાટણ સોનગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? હરિગીત સવૈયા ઝૂલણા ચોપાઈ હરિગીત સવૈયા ઝૂલણા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP