ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? સુમિત શાહ ભગવતીકુમાર શર્મા વિશ્વનાથ ભટ્ટ હરિવલ્લભ ભાયાણી સુમિત શાહ ભગવતીકુમાર શર્મા વિશ્વનાથ ભટ્ટ હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? ઊર્મિગીત પદ હાઈકુ છપ્પા ઊર્મિગીત પદ હાઈકુ છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ? દેવશંકર દયાશંકર માસ્તર ધીરજકાકા શંકરલાલ દેવશંકર દયાશંકર માસ્તર ધીરજકાકા શંકરલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વેદો' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સ્મૃતિ પુરાણ શ્રુતિ સૂત્ર સ્મૃતિ પુરાણ શ્રુતિ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP