ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં પ્રગટ થતું સૌથી જૂનામાં જૂનું સામાયિક કયું છે ? સંસ્કૃતિ બુદ્ધિપ્રકાશ ઉદ્દેશ્ય શબ્દસૃષ્ટિ સંસ્કૃતિ બુદ્ધિપ્રકાશ ઉદ્દેશ્ય શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ રૂપક અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? ન્હાનાલાલ નર્મદ દલપતરામ ઉમાશંકર જોષી ન્હાનાલાલ નર્મદ દલપતરામ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ? સ્વામી આનંદ વિનોબા ભાવે ધર્માનંદ કોસંબી કાકા કાલેલકર સ્વામી આનંદ વિનોબા ભાવે ધર્માનંદ કોસંબી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP