ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? પ્રવાસ વર્ણન જીવનચરિત્ર લલિતનિબંધ આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર લલિતનિબંધ આત્મકથા ખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બ્રિટીશ કોમેડી પાત્ર મિ. બીન પરથી પ્રેરણા લઈ કઈ ગુજરાતી ફિલ્મ બની ? ઢોલો મારા મલકનો હું હુંશી હુંશીલાલ ફાંકડો ફિતૂરી વનેચંદનો વરઘોડો ઢોલો મારા મલકનો હું હુંશી હુંશીલાલ ફાંકડો ફિતૂરી વનેચંદનો વરઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ કયું છે ? રાજહંસ અટાર તનય વાસુકી રાજહંસ અટાર તનય વાસુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ રમણલાલ શાહ વિનેશ અંતાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ રમણલાલ શાહ વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૂરબીન કોનુ ઉપનામ છે ? રણજિત પટેલ નરસિંહરાવ દિવેટીયા રિસકલાલ પરીખ અનંતરાય રાવળ રણજિત પટેલ નરસિંહરાવ દિવેટીયા રિસકલાલ પરીખ અનંતરાય રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક કાવ્યપ્રકારની શી વિશેષતા છે ? અસરકારકતા આઠ પંક્તિ ચમત્કૃતિ લાઘવ અસરકારકતા આઠ પંક્તિ ચમત્કૃતિ લાઘવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP