કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશ સાથે હોટલાઈન સ્થાપિત કરવા માટે સહમતિ દર્શાવી છે ? બાંગ્લાદેશ ચીન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ચીન શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા શહેરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય વિકસિત કરવામાં આવશે ? પોરબંદર ગાંધીનગર અમદાવાદ સુરત પોરબંદર ગાંધીનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ધ્વનિ રોકેટ RH-560 લૉન્ચ કર્યું હતું. આ રોકેટનો વ્યાસ કેટલો છે ? 5.6 mm 560 mm 56 mm 5.6 m 5.6 mm 560 mm 56 mm 5.6 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી શિપ L58 તેના કાફલામાં સામેલ કર્યું છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? HAL ISRO GRSE DRDO HAL ISRO GRSE DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એન. એસ. શૃંગલા એ. પી. માહેશ્વરી પી.કે.સિન્હા એમ. એ. ગણપતિ એન. એસ. શૃંગલા એ. પી. માહેશ્વરી પી.કે.સિન્હા એમ. એ. ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું રાખવામાં આવ્યું ? અબ્દુલ કલામ સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ અટલ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અબ્દુલ કલામ સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ અટલ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP