Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District છોટુએ દસમાની બોર્ડની પરીક્ષામાં 95 પર્સેન્ટાઈલ મેળવેલ છે એટલે કે તેણે 95 ટકા માર્કસ મેળવ્યા છે તેણે 5 ટકા વધુ માર્કસ મેળવ્યા છે 100માંથી 95 વિધાર્થીઓના માર્કસ તેનાથી ઓછાછે 100 માંથી 95 વિધાર્થીના માર્કસ તેનાથી વધારે છે 95 ટકા માર્કસ મેળવ્યા છે તેણે 5 ટકા વધુ માર્કસ મેળવ્યા છે 100માંથી 95 વિધાર્થીઓના માર્કસ તેનાથી ઓછાછે 100 માંથી 95 વિધાર્થીના માર્કસ તેનાથી વધારે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઈન... 100 1090 1098 181 100 1090 1098 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પોકિત’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. વિતોદિત અત્યુક્તિ પુરાતન બેઆબરૂ વિતોદિત અત્યુક્તિ પુરાતન બેઆબરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ? જળવિવાદ માટે ઉપગ્રહ છોડવા માટે કુંભમેળા માટે મંદિરો માટે જળવિવાદ માટે ઉપગ્રહ છોડવા માટે કુંભમેળા માટે મંદિરો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગૌણ’ નો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. પ્રધાન છેલ્લું ગુણ સહાયક પ્રધાન છેલ્લું ગુણ સહાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે... કાગદી ટંડેલ વિદ્યા કાગવિદ્યા જાન વિદ્યા કાગદી ટંડેલ વિદ્યા કાગવિદ્યા જાન વિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP