ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ દર્શક ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ દર્શક ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? મનુ સૂબેદાર એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? હાસ્ય કરૂણ વીર ભયાનક હાસ્ય કરૂણ વીર ભયાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ જલન માતરી અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP