ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલાપીનું પૂરું નામ જણાવો. સુરસિંહજી ગોહિલ તખ્તસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સમરસિંહ ગોહિલ સુરસિંહજી ગોહિલ તખ્તસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સમરસિંહ ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? દયારામ શામળ અખો દલપત દયારામ શામળ અખો દલપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ રણછોડભાઈ ઉદયરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? કૃષ્ણને નાગને નંદગોપને બલરામને કૃષ્ણને નાગને નંદગોપને બલરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ? રમત શૂન્ય ચોકડીની સાપ સીડી વેણીને આવ્યા ફૂલ કરો કંકુના રમત શૂન્ય ચોકડીની સાપ સીડી વેણીને આવ્યા ફૂલ કરો કંકુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? અનિલ જોશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરેશ જોશી અનિલ જોશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP