ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ...... વિનીત જોડણીકોશ સાર્થ જોડણીકોશ નવોકોશ નર્મકોશ વિનીત જોડણીકોશ સાર્થ જોડણીકોશ નવોકોશ નર્મકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર અને નવલકથાકાર મોહનલાલ પરમારનું જન્મ સ્થળ જણાવો. સમૌ શિયાણી લાડોલ ભાસરિયા સમૌ શિયાણી લાડોલ ભાસરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. મીરાંની રહી મહેક સૂકી ધરતી સૂકું આકાશ ઉજાસના આંસુ ઊંચી ડેલી મીરાંની રહી મહેક સૂકી ધરતી સૂકું આકાશ ઉજાસના આંસુ ઊંચી ડેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના શિવપ્રકાશ પુટપ્પા અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના શિવપ્રકાશ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP