ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. બાલમુકુંદ દવે ખબરદાર દલપતરામ બોટાદકર બાલમુકુંદ દવે ખબરદાર દલપતરામ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. ગુજરાતી હિન્દી અંગ્રેજી મરાઠી ગુજરાતી હિન્દી અંગ્રેજી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? ચંદ્રકાન્ત બક્ષી ઈશ્વર પેટલીકર હરજી લવજી દામાણી જ્યંતી દલાલ ચંદ્રકાન્ત બક્ષી ઈશ્વર પેટલીકર હરજી લવજી દામાણી જ્યંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ ચિનુ મોદી સુમન શાહ સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ ચિનુ મોદી સુમન શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ? રાત્રિ પછિનો દિવસ સારસીનો સ્નેહ મધરાતી રાત મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ સારસીનો સ્નેહ મધરાતી રાત મધ્યરાત્રીનો પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ? સ્નેહી પરમાર લાલજી બ્રહ્મભટ્ટ કરસનદાસ માણેક હરિન્દ્ર દવે સ્નેહી પરમાર લાલજી બ્રહ્મભટ્ટ કરસનદાસ માણેક હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP