ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? સાંકળચંદ પટેલ ફિલિપ કલાર્ક શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા સાંકળચંદ પટેલ ફિલિપ કલાર્ક શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ક્રિકેટના કામણ' એ કોની કૃતિ છે ? કરસન ઘાવરી મુનાફ પટેલ જામ રણજી બકુલ ત્રિપાઠી કરસન ઘાવરી મુનાફ પટેલ જામ રણજી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? નવલરામ પંડ્યા ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? ગાંધીનગર દાંતીવાડા અમદાવાદ જામનગર ગાંધીનગર દાંતીવાડા અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP