ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? રા.વિ.પાઠક બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી ચંદ્રવદન મહેતા રા.વિ.પાઠક બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? ગોપીક્રિષ્ના પુટપ્પા શિવપ્રકાશ અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના પુટપ્પા શિવપ્રકાશ અનંતમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અચંબો' વાર્તાસંગ્રહ કોનો છે ? મૃગેશ શાહ મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા ધીરેન્દ્ર મહેતા મૃગેશ શાહ મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા ધીરેન્દ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હંસાઉલી નીચેનામાંથી કયા મહાનુભાવ સાથે સંબંધિત છે ? અસાઈત ઠાકર દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ અસાઈત ઠાકર દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? રાજેન્દ્ર કેશવલાલ શાહ મણિલાલ નભુભાઈ દ્વિવેદી નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી રાજેન્દ્ર કેશવલાલ શાહ મણિલાલ નભુભાઈ દ્વિવેદી નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP