ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૂડો' શું છે ? ચિત્રકળા રાગનો પ્રકાર નૃત્યનો પ્રકાર સંગીતવાદ્ય ચિત્રકળા રાગનો પ્રકાર નૃત્યનો પ્રકાર સંગીતવાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? સરાણિયો શૂરો રાઠોડ જૂઠણ કજોડા સરાણિયો શૂરો રાઠોડ જૂઠણ કજોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? ગુણવંત શાહ સૌરભ શાહ જય વસાવડા અંકિત ત્રિવેદી ગુણવંત શાહ સૌરભ શાહ જય વસાવડા અંકિત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. સુરેશ દલાલ હરીન્દ્ર દવે બાલમુકુંદ દવે જયંત પાઠક સુરેશ દલાલ હરીન્દ્ર દવે બાલમુકુંદ દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "માનચતુર અને ધર્મલક્ષ્મી" એ કઈ નવલકથાનો અંશ છે ? મળેલા જીવ માનવીની ભવાઈ સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ મળેલા જીવ માનવીની ભવાઈ સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? દલપતરામ બાલાશંકર કંથારિયા ઝવેરચંદ મેઘાણી નર્મદ દલપતરામ બાલાશંકર કંથારિયા ઝવેરચંદ મેઘાણી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP