ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ" કયા સાહિત્ય પ્રકારનો સંગ્રહ છે ? હાઈકુ ટૂંકી વાર્તા નિબંધ એકાંકી હાઈકુ ટૂંકી વાર્તા નિબંધ એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? નિરંજન ભગત બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર નિરંજન ભગત બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. કરીમ ગની હુસેન ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની કરીમ ગની હુસેન ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીઠ ઠોકવી -રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધૂન લાગવી માર મારવો કારીગરી કરવી શાબાશી આપવી ધૂન લાગવી માર મારવો કારીગરી કરવી શાબાશી આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વનલાવરી - શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP