ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? રઘુવીર ચૌધરી કનૈયાલાલ ચિનુ મોદી ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કનૈયાલાલ ચિનુ મોદી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? રમેશ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી રમેશ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળ - શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. મત્લા, મકતા પંક્તિ, નઝમ લબ્ધ, મત્લા નઝમ, લબ્ઝ મત્લા, મકતા પંક્તિ, નઝમ લબ્ધ, મત્લા નઝમ, લબ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? ભણકાર - ખંડકાવ્ય કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? પ્રેમાનંદ શામળ ભાલણ અખો પ્રેમાનંદ શામળ ભાલણ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP