ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? બત્રીસ લક્ષણો ખજુરો ખારોપાટ અગ્નિકુંડ બત્રીસ લક્ષણો ખજુરો ખારોપાટ અગ્નિકુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણાચાતુરી દાણાલીલા પુત્રવિવાહ સુદામાચરિત્ર દાણાચાતુરી દાણાલીલા પુત્રવિવાહ સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ? શરીફા વીજળીવાળા ધીરુબહેન પટેલ તારાબહેન મોડક પ્રીતિસેન ગુપ્તા શરીફા વીજળીવાળા ધીરુબહેન પટેલ તારાબહેન મોડક પ્રીતિસેન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP