ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? કવિ ન્હાનાલાલ નર્મદ હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ કવિ ન્હાનાલાલ નર્મદ હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ? જયંત પાઠક અમૃતલાલ વેગડ સુરેશ દલાલ નાનાભાઈ ભટ્ટ જયંત પાઠક અમૃતલાલ વેગડ સુરેશ દલાલ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? દુલેરાય કારાણી અનિલ ચાવડા રમણિક સોમેશ્વર જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી અનિલ ચાવડા રમણિક સોમેશ્વર જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? આદિત્યરાય વ્યાસ અસાઈત પંડિત ઓમકારનાથ ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ અસાઈત પંડિત ઓમકારનાથ ઉસ્તાદ ફૈયાઝખાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ? ઢોલો મારા મલકનો ગુણસુંદરીનો ઘરસંસાર મનોરમા લીલૂડી ધરતી ઢોલો મારા મલકનો ગુણસુંદરીનો ઘરસંસાર મનોરમા લીલૂડી ધરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? મહાકવિ પ્રેમાનંદ - વડોદરા કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP