ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? ન્હાનાલાલ ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ન્હાનાલાલ ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? નવચેતન શબ્દસૃષ્ટિ અખંડઆનંદ પરબ નવચેતન શબ્દસૃષ્ટિ અખંડઆનંદ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? ધીરાની ગરબી ભોજાના ચાબખા નંદશંકરની નવલકથા નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી ભોજાના ચાબખા નંદશંકરની નવલકથા નરસિંહ મહેતાના પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. જયંત પાઠક ધના ભગત કિશોર મકવાણા ચુનીલાલ મડિયા જયંત પાઠક ધના ભગત કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રચાર્યનું સાંસારિક નામ શું હતું ? હેમદેવ ચાંગદેવ જીનદેવ ઋષભદેવ હેમદેવ ચાંગદેવ જીનદેવ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. કરીમ ગની હુસેન ગની અબ્દુલ ગની ઇલિયાસ ગની કરીમ ગની હુસેન ગની અબ્દુલ ગની ઇલિયાસ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP