Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 15,000
રૂ. 12,000
રૂ. 21,000
રૂ. 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

કાન્ત
શેષ
કલાપી
દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે
વનસ્પતિમાં જીવ છે.
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP