ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? બ.ક. ઠાકોર નર્મદ ધૂમકેતુ નંદશંકર બ.ક. ઠાકોર નર્મદ ધૂમકેતુ નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ? હરિન પાઠક જયંત જોશી હસમુખ દવે જયંત પાઠક હરિન પાઠક જયંત જોશી હસમુખ દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ઉમાશંકર જોષીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલ છે ? મહાપ્રસ્થાન નિશીથ પ્રાચીના અભિજ્ઞાન મહાપ્રસ્થાન નિશીથ પ્રાચીના અભિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. રતનપુર મહુવા વડાલી માણસા રતનપુર મહુવા વડાલી માણસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? પ્રેમાનંદ કવિ ન્હાનાલાલ નર્મદ હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ કવિ ન્હાનાલાલ નર્મદ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP