ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? ર.છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર.છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ? જ્યોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? પંદર ચૌદ તેર બાર પંદર ચૌદ તેર બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાનેરી' કાવ્યસંગ્રહના કર્તા ........ મણિલાલ પટેલ રમેશ પારેખ મણિલાલ દેસાઈ મણિલાલ દ્વિવેદી મણિલાલ પટેલ રમેશ પારેખ મણિલાલ દેસાઈ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? મ્હોરા સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ પેલિકન સૉનેટ મ્હોરા સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ પેલિકન સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? જિન સંતાન વિશ્વાસી પારસી જિન સંતાન વિશ્વાસી પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP