ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા મનુભાઈ પંચોળી ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? વાસુકી ગૌરવ અસ્મિતા ઘનશ્યામ વાસુકી ગૌરવ અસ્મિતા ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર રમણલાલ વ. દેસાઈ ચુનીલાલ વ. શાહ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર રમણલાલ વ. દેસાઈ ચુનીલાલ વ. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? વળાવી બા આવી પરકમ્મા જ્યોતિધામ તને ઓળખું છું, મા વળાવી બા આવી પરકમ્મા જ્યોતિધામ તને ઓળખું છું, મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાંસી નામની છોકરી’, ‘કાલસર્પ’ કોના નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે ? ત્રિભુવનદાસ લુહાર ઉશનસ્ નવલરામ ત્રિપાઠી મધુરાય ત્રિભુવનદાસ લુહાર ઉશનસ્ નવલરામ ત્રિપાઠી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP