ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલનશૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલનશૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? રામનારાયણ પાઠક જયંત પાઠક હરિકૃષ્ણ પાઠક હસમુખ પાઠક રામનારાયણ પાઠક જયંત પાઠક હરિકૃષ્ણ પાઠક હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોક્રેટિસ નવલકથાના લેખક કોણ ? ઈશ્વર પેટલીકર ક.મા.મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ક.મા.મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગ્રામલક્ષ્મી' ના લેખક કોણ ? ક.મા.મુનશી બ. ક. ઠાકોર ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી બ. ક. ઠાકોર ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP