ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? ગુજરાતનો નાથ ચૌલાદેવી પૃથિવીવલ્લભ જય સોમનાથ ગુજરાતનો નાથ ચૌલાદેવી પૃથિવીવલ્લભ જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. ભાવિક જેઠાલાલ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે રજની લીલાશંકર દવે ભરત અશોકભાઈ દવે ભાવિક જેઠાલાલ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે રજની લીલાશંકર દવે ભરત અશોકભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? ભોળાભાઈ પટેલ મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા કાન્તિ ભટ્ટ ભોળાભાઈ પટેલ મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? નૃસિંહાવતાર મંડળી મળવાથી થતા લાભ જનાવરની જાન ભૂતનિબંધ નૃસિંહાવતાર મંડળી મળવાથી થતા લાભ જનાવરની જાન ભૂતનિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 700 રૂા. 250 રૂા. 100 રૂા. 500 રૂા. 700 રૂા. 250 રૂા. 100 રૂા. 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP