ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? જ્ઞાનપ્રસારક સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વર્નાકયુલર સોસાયટી બુદ્ધિવર્ધક સભા જ્ઞાનપ્રસારક સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વર્નાકયુલર સોસાયટી બુદ્ધિવર્ધક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ? ચંપકલાલ ગાંધી ગિજુભાઈ બધેકા ચુનીલાલ આશારામ ભગત કે.કા. શાસ્ત્રી ચંપકલાલ ગાંધી ગિજુભાઈ બધેકા ચુનીલાલ આશારામ ભગત કે.કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? ડૉ.સ્વામિનાથનના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? ચિત્રભાનુજી ઉમાશંકર જોશી સ્વામી રામદાસ સુંદરમ ચિત્રભાનુજી ઉમાશંકર જોશી સ્વામી રામદાસ સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિશંકર રત્નજી ભટ્ટ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી રતિલાલ રૂપાવાળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિશંકર રત્નજી ભટ્ટ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી રતિલાલ રૂપાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાત વિધાસભા ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાસભા ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP