ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર અઠવાડિયે દર બે મહિને દર મહિને દર પખવાડિયે દર અઠવાડિયે દર બે મહિને દર મહિને દર પખવાડિયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ? ભોગીલાલ ગાંધી સચ્ચિદાનંદ વાત્સાયન શાંતિલાલ શાહ ચુનીલાલ શાહ ભોગીલાલ ગાંધી સચ્ચિદાનંદ વાત્સાયન શાંતિલાલ શાહ ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? સુંદર મેવાડો પ્રીતમ ત્રિકમદાસ પર્વત મહેતા સુંદર મેવાડો પ્રીતમ ત્રિકમદાસ પર્વત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? રણછોડભાઈ દવે દલપતરામ નવલરામ નર્મદ રણછોડભાઈ દવે દલપતરામ નવલરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મત્તવિલાસ પ્રહસન’ની રચના કોણે કરી છે ? કલ્હણ માઘ પાણિની મહેન્દ્રવર્મન પ્રથમ કલ્હણ માઘ પાણિની મહેન્દ્રવર્મન પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP