ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? સત્યના પ્રયોગો થોડાં આંસુ થોડાં ફૂલ મારા અનુભવો મારી હકીકત સત્યના પ્રયોગો થોડાં આંસુ થોડાં ફૂલ મારા અનુભવો મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? ર.વ.દેસાઈ રાજેન્દ્ર શુક્લ ઝવેરચંદ મેઘાણી વજુ કોટક ર.વ.દેસાઈ રાજેન્દ્ર શુક્લ ઝવેરચંદ મેઘાણી વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા કજોડાનો ગરબો આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા કજોડાનો ગરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? ભાલણ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે રમેશ પારેખ ભાલણ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંચી આપો, બાઈજી' ગીતકારનું નામ જણાવો. તુષાર શુક્લ વિનોદ જોશી જયંત પાઠક મહિલાલ પટેલ તુષાર શુક્લ વિનોદ જોશી જયંત પાઠક મહિલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? મહેફિલ પ્યાસ ગાતાં ઝરણાં આગમન મહેફિલ પ્યાસ ગાતાં ઝરણાં આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP