ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. શેષ ભોમિયો કલાપી મેઘનાદ શેષ ભોમિયો કલાપી મેઘનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. બાપુલાલ નાયક રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા પ્રાગજી ડોસા બાપુલાલ નાયક રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા પ્રાગજી ડોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકીના લેખક કોણ છે ? જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી સરોજ પાઠક રઘુવીર ચૌધરી જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી સરોજ પાઠક રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP