ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ર.વ.દેસાઈ મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ર.વ.દેસાઈ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? નર્મદ ગોવર્ધનરામ દલપતરામ નવલરામ નર્મદ ગોવર્ધનરામ દલપતરામ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ રઘુવીર ચૌધરી હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ રઘુવીર ચૌધરી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? સુરેશ જોષી લાભશંક્ર ઠાકર રમેશ પારેખ હસમુખ પાઠક સુરેશ જોષી લાભશંક્ર ઠાકર રમેશ પારેખ હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. દેવીદાસ રામાનંદ નાના ભટ્ટ ભાણદાસ દેવીદાસ રામાનંદ નાના ભટ્ટ ભાણદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? કલાપી કાન્ત સુંદરમ ન્હાનાલાલ કલાપી કાન્ત સુંદરમ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP