ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? મકરંદ દેસાઈ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ મકરંદ દેસાઈ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? પ્રીતમદાસ ધીરો દયારામ પ્રેમાનંદ પ્રીતમદાસ ધીરો દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ? હોયસલ શૈલી મારું ગુર્જરશૈલી નાયક શૈલી દ્રવિડ શૈલી હોયસલ શૈલી મારું ગુર્જરશૈલી નાયક શૈલી દ્રવિડ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? મુનશી ઉમાશંકર જોશી ગાંધીજી બ. ક. ઠાકોર મુનશી ઉમાશંકર જોશી ગાંધીજી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? અશોક ચાવડા નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે ? ત્રણ પંદર પાંચ સત્તર ત્રણ પંદર પાંચ સત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP